Latest Market News, (લેટેસ્ટ માર્કેટ ન્યૂઝ) | page-18 Moneycontrol
Get App

માર્કેટ ન્યૂઝ

Lock-in Period End: 13 એપ્રિલથી 5 કંપનીઓના 1.15 લાખ કરોડના શેર થયા ટ્રેડ માટે ફ્રી, Tata Capital અને Bajaj Housing Finance પર બજારની નજર

Lock-in Period End: 13 એપ્રિલ એટલે કે આજથી 5 કંપનીઓના લગભગ 1.15 લાખ કરોડના શેર ટ્રેડ માટે ફ્રી થયા છે.. Tata Capital, Bajaj Housing Finance સહિતના સ્ટોક્સ પર બજારની નજર.

અપડેટેડ Apr 13, 2026 પર 10:45