Latest Market News, (લેટેસ્ટ માર્કેટ ન્યૂઝ) | page-16 Moneycontrol
Get App

માર્કેટ ન્યૂઝ

Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

બજાજ આલિયાન્ઝ GI ને બોમ્બે HC થી મોટી રાહત મળી. મહારાષ્ટ્ર સરકાર સામે ₹374Crનો કેસ જીત્યો. બોમ્બે HCએ પાક વીમાની વધારાની માંગ વાજબી નથી. ધારાશિવ જિલ્લામાં પાકને કોઈ નુકસાન થયું નથી. સરકાર સમર્થિત ખેડૂતોની અરજી કોર્ટે ફગાવી.

અપડેટેડ Sep 16, 2025 પર 10:15