Latest Market News, (લેટેસ્ટ માર્કેટ ન્યૂઝ) | page-17 Moneycontrol
Get App

માર્કેટ ન્યૂઝ

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

SEPCOનો લાંબા સમયથી ચાલતો વિવાદ ઉકેલાયો. વેદાંતાના પાવર બિઝનેસ અંગે વિવાદ ચાલી રહ્યો હતો. SEPCO હવે આર્બિટ્રેશન ક્લેમ પાછો ખેંચી લેશે. હવે MoPNG ઈશ્યુ અને ડિમર્જર પર NCLTની આગામી સુનાવણી પર નજર રહેશે. 17 સપ્ટેમ્બરે આગામી સુનવણી થશે.

અપડેટેડ Sep 15, 2025 પર 09:53