Latest Market News, (લેટેસ્ટ માર્કેટ ન્યૂઝ) | page-19 Moneycontrol
Get App

માર્કેટ ન્યૂઝ

નિફ્ટી 22,700 ની ઉપર ખૂલ્યો, સેન્સેક્સમાં 287 પોઈન્ટનો ઉછાળો; સ્વિગી 5% ઘટ્યો, IT શેરો ચમક્યા

ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.12-1.85% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. જ્યારે આઈટી શેરોમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.

અપડેટેડ Oct 23, 2026 પર 09:33