Reliance Industries AGM: દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ પોતાની 49મી વાર્ષિક સામાન્ય સભા (AGM) ની તારીખ જાહેર કરી દીધી છે. આ સાથે જ કંપનીએ ફાઇનલ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટની પણ જાહેરાત કરી છે. જો તમે પણ રિલાયન્સના રોકાણકાર છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે.

