Share Market Today: શેરબજારમાં અત્યારે ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટ એક્સપર્ટ્સના મતે, જ્યાં સુધી નિફ્ટી 24,800 ની નીચે રહેશે, ત્યાં સુધી બજારમાં કોન્સોલિડેશન ચાલુ રહેવાની પૂરી શક્યતા છે. જો તમે આજે બજારમાં ટ્રેડિંગ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે કેટલાક ખાસ લેવલ્સ ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ આજનો સંપૂર્ણ ટ્રેડ સેટઅપ.

