Stock Market Today: જો તમે આજે શેરબજારમાં ટ્રેડ લેવાનું વિચારી રહ્યા છો, તો થોડીવાર રોકાઈ જાવ. બજાર ખુલતા પહેલા દેશ અને દુનિયાના એવા મહત્વના સમાચારો પર એક નજર કરવી જરૂરી છે, જેની સીધી અસર આજના માર્કેટ પર જોવા મળશે. આજે ગ્લોબલ માર્કેટ તરફથી ખૂબ જ સારા અને પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે.

