Stock Market Today: આજે બજારની શરૂઆત મજબૂતીની સાથે થઈ છે. હાલમાં નિફ્ટી 62.90 અંક એટલે કે 0.33 ટકાના વધારાની સાથે 18880.30 ના સ્તર પર દેખાય રહ્યા છે. જ્યારે બેન્ક નિફ્ટી 0.19 ટકાના વધારાની સાથે 44,204.45 ના સ્તર પર દેખાય રહ્યા છે. કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.

