Get App

Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Oct 25, 2023 પર 11:09 AM
Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલStocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ
stock in news:સબ્સિડરી હોલીડે ક્લબ રિસોર્ટ્સમાં અરુણ નંદાએ ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું. હોલીડે ક્લબ રિસોર્ટ્સમાં નવા ચેરમેન પદ માટે CP ગુરનાનીની નિમણુક કરી.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

US બિઝનેસમાં $30-35 Mn વેચાણનું ગાઈડન્સ આપ્યું. લાંબાગાળા માટે USમાં વાર્ષિક $200 Mn વેચાણનો લક્ષ્યાંક છે. બ્રાન્ડેડ જેનરિક ઉત્પાદનોની વૃદ્ધિને કારણે માર્જિનમાં સુધારો થયો. ભારતમાં ક્યુરેટિયો એક્વિઝિશન અને નવા લોન્ચનો ફાયદો થશે. બ્રાઝિલના માર્કેટમાં સતત આઉટપરફોર્મ છે. જર્મનીના બજારમાં રિવાઈવલના સંકેતો છે. અમેરિકાના માર્કેટમાં ધારણા કરતા ઓછો કારોબાર રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો