બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
કંપનીએ 3000 કરોડ રૂપિયાનો QIP લોન્ચ કર્યો. QIPનો બેઝ 2000 કરોડ રૂપિયા, ગ્રીન શૂ ઑપ્શન 1000 કરોડ રૂપિયા રહ્યો. QIPનો ઈન્ડિકેટિવ ઈશ્યુ પ્રાઈસ 90.25 પ્રતિશેર નક્કી કર્યા છે. હાલના ભાવથી 4% ડિસ્કાઉન્ટમાં ઈન્ડિકેટિવ ઈશ્યુ પ્રાઈસ છે. ફ્લોર પ્રાઈસ 94.95 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. બેન્ક QIP દ્વારા 4.9% હિસ્સો વેચશે.
મેગા મર્જરના ત્રણ મહિના પછી બેંકના મેનેજમેન્ટમાં મોટો ફેરબદલ છે. બેન્કે લોન કારોબારની જવાબદારી અરવિંદ કપિલને સોંપી. રિટેલ એસેટ્સની જવાબદારી અરવિંદ વોહરા સંભાળશે.
19 ઓક્ટોબરે બોર્ડ બેઠકમાં શેર વિભાજન પર વિચાર કરાશે. બીજું વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર થવાની શક્યતા.
નવી લોનની સંખ્યા 67.6 લાખથી 26% વધીને 85.3 લાખ. AUM 2.18 લાખ કરોડ રૂપિયાથી 33% વધીને 2.90 લાખ કરોડ રૂપિયા છે. Q2માં AUM લગભગ 20,100 કરોડ રૂપિયા વધ્યું. Q2માં કંસો નેટ લિક્વિડિટી સરપ્લસ 11,400 કરોડ રૂપિયા પર રહ્યા. Q2માં ડિપોઝીટ બૂક 39,422 કરોડ રૂપિયાથી 39% વધીને 54,800 કરોડ રૂપિયા રહ્યા.
વર્ષ દર વર્ષના આધાર પર કુલ એલ્યુમિનિયમ ઉત્પાદન 584 ktથી 2% વધી 594 kt. વર્ષના આધારે માઇન્ડ મેટલ ઉત્પાદન 255 ktથી 1% ઘટી 252 kt રહ્યા. વર્ષના ધોરણે પાવર સેલ્સ 3,615 MUથી 12% વધી 4,048 MU રહ્યા.
ઓપરેશન્સથી સ્ટેનડઅલોન આવક 12,308 કરોડ રૂપિયા રહ્યા. 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં સ્ટોર્સની કુલ સંખ્યા 336 છે.
વર્ષ દર વર્ષના આધારે ગ્રોસ એડવાન્સ 67,963 કરોડ રૂપિયાથી 10.3% વધી 74,975 કરોડ રૂપિયા રહ્યા. વર્ષના આધારે કુલ ડિપોઝીટ 88,477 કરોડ રૂપિયાથી 9.8% વધી 97,146 કરોડ રૂપિયા રહ્યા.
સુરત મેટ્રો માટેના કોચ બનાવવ કરાર કર્યો. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સાથે કરાર કર્યો. 857 કરોડ રૂપિયાના ઓર્ડર માટે કરાર કર્યો. 72 સ્ટાન્ડર્ડ ગેજ કાર્સ બનાવશે કંપની. 76 સપ્તાહમાં કોન્ટ્રાક્ટ શરૂ થશે અને 132 સપ્તાહમાં પુર્ણ થશે. પશ્ચિમ બંગાળના હુબલી જિલ્લાના ઉત્તાપારા પ્લાન્ટમાં બનશે મેટ્રો.
વર્ષ દર વર્ષના આધારે સેલ્સ વોલ્યુમ 12% વધી 6 લાખ 74761 ટન. કંપની દ્વારા નોંધાયેલ આ સૌથી વધુ ત્રિમાસિક વેચાણ વોલ્યુમ છે.
વર્ષ દર વર્ષના આધાર પર ડિપોઝિટ 1.96 લાખ કરોડ રૂપિયા થી 22.2% વધી 2.39 લાખ કરોડ રૂપિયા છે. ગ્રોસ એડવાન્સ 1.48 લાખ કરોડ રૂપિયાથી 23.6% વધી 1.83 લાખ કરોડ રૂપિયા રહ્યા છે.
વર્ષ દર વર્ષના આધાર પર કુલ આવક 506 કરોડ રૂપિયાથી 8% વધી 549 કરોડ રૂપિયા રહ્યા. કંપનીએ કહ્યું તીથીઓમાં ફેરફારને કારણે તહેવારોની સિઝન Q2થી Q3 માં સિફ્ટ થઈ.
15 ઓક્ટોબર 2023 થી હાર્લી-ડેવિડસન X440ની ડિલિવરી શરૂ કરશે. કંપની 1 સપ્ટેમ્બરથી પ્રી-બુક કરેલા ગ્રાહકો માટે ટેસ્ટ રાઈડનું યોજી રહી છે. નવી બુકિંગ વિન્ડો 16 ઑક્ટોબર 2023થી ખુલશે.
પુણે GST ઈન્ટેલીજન્સ તરફથી બજાજ એલિયાન્ઝ નોટિસ મળી. બજાજ ફિનસર્વની સબ્સિડરી કંપની છે બજાજ એલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ. કારણ દર્શક કમ માગણીની નોટિસમાં 1010 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી છે.
કંપનીને ઈન્કમ ટેક્સ વિભાગ તરફતી FY20 માટે ડ્રાફ્ટ અસેસમેન્ટ ઓર્ડર મળ્યો. 2,159.7 કરોડ રૂપિયાની સૂચિત રિટર્ન આવક સંબંધે અમુક ઉમેરા કરવાના કહ્યા. કંપની રિઝોલ્યુશન પેનલ સમક્ષ પોતાનો વાંધો નોંધાવશે.
સબ્સિડરીએ AMP Energy C&I 6 અને AMP Energy C&I 5 સાથે PPA કર્યા. સબ્સિડરી વેરોક પોલીમરે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ કર્યા. કર્ણાટક અને તામિલનાડુમાં રિન્યુએબલ પાવર પ્લાન્ટ માટે PAA કર્યા. કર્ણાટકમાં 30 MWp અને તામિલનાડુમાં 21 MWpના પ્લાન્ટ સ્થાપશે.
IHC એ અદાણી એન્ટરપ્રાઈસિસમાં હિસ્સો 5%થી વધુ વધાર્યો.
HP સ્ટેટ ઈલેક્ટ્રિક બોર્ડના 444.26 કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં સૌથી ઓછી બોલી લગાવી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.