Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

SVF ગ્રોથ ફંડ બ્લૉક ડીલ દ્વારા 10 Cr શેર્સ વેચી શકે. Zomatoમાં 1.17% હિસ્સો વેચા શકે SVF ગ્રોથ ફંડ છે. 94 રૂપિયા પ્રતિશેરના ભાવ 900 કરોડ રૂપિયાની બ્લૉક ડીલ શક્ય છે. કોટક સિક્યોરિટીઝ ડીલ માટે બ્રોકર રહી શકે.

MoneyControl Newsઅપડેટેડ Aug 30, 2023 પર 9:56 AM
Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેરStocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

સબ્સિડરી કંપનીએ કેનેડામાં Propranolol LA દવા લોન્ચ કરી. Inderalની જેનેરિક દવા છે Propranolol LA. હૃદય રોગ, ચિંતા અને માઇગ્રેન માટે દવાનો ઉપયોગ કર્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો