Stocks to Watch Today: શેરબજારમાં રોકાણકારો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો રહેવાનો છે. એશિયન બજારોમાંથી મળી રહેલા મિશ્ર સંકેતોની વચ્ચે, આજે ગિફ્ટ નિફ્ટી પણ ઘરેલુ માર્કેટમાં સુસ્ત શરૂઆતનો ઈશારો કરી રહ્યો છે. હાલમાં ગિફ્ટ નિફ્ટી 7.50 પોઈન્ટ (0.03%) ના મામૂલી ઘટાડા સાથે 24,657.50 પર ટ્રેડ કરી રહ્યો છે.

