Tata Motors Q1 Sales: ટાટા ગ્રુપની જાણીતી ઓટોમોબાઇલ કંપની Tata Motors Passenger Vehicles Ltd માટે એપ્રિલ-જૂન 2026 નો ક્વાર્ટર (Q1) ખુબ જ શાનદાર રહ્યો છે. કંપનીની મોટાભાગની પેસેન્જર કાર્સના પ્રોડક્શન અને વેચાણમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. તાજેતરમાં જ કંપનીએ આ લેટેસ્ટ આંકડા સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) ને સોંપ્યા છે. ચાલો જાણીએ કઈ કારનું કેટલું વેચાણ થયું અને શેરબજારમાં કંપનીની સ્થિતિ કેવી છે.

