APL Apollo Tubes Share Crash: ટાટા સ્ટીલ દ્વારા APL Apollo Tubesમાં કંટ્રોલિંગ હિસ્સો ખરીદવાની દરખાસ્તને લઈને વધતી ચિંતાઓ વચ્ચે બુધવાર, 25 નવેમ્બરના રોજ શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સવારે ટ્રેડિંગ દરમિયાન શેર 15% તૂટીને દિવસના બીજા લોઅર સર્કિટ પર પહોંચ્યો હતો અને ₹1,419.5ના સ્તરે આવી ગયો હતો.

