Get App

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 25, 2023 પર 9:59 AM
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજરTrading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર
જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા રાહુલ શાહ અને રૂચિત જૈનની પસંદગીના સ્ટૉક્સ

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

મોતિલાલ ઓસવાલ સર્વિસિસના રાહુલ શાહની પસંદગીના સ્ટૉક્સ

Birlasoft: ખરીદો, લક્ષ્યાંક - ₹510, સ્ટૉપલૉસ - ₹462

Bajaj Finance: ખરીદો, લક્ષ્યાંક - ₹6850, સ્ટૉપલૉસ - ₹7250

બધા સમાચાર

+ વધુુ વાંચો