Get App

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 29, 2023 પર 9:43 AM
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજરTrading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર
જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા સુદીપ શાહ અને કિરણ જાનીની પસંદગીના સ્ટૉક્સ

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

જૈનમ બ્રોકિંગ લિમિટેડના કિરણ જાનીની પસંદગીના સ્ટૉક્સ

Zee Entertainment: ખરીદો, લક્ષ્યાંક - ₹269, સ્ટૉપલૉસ - ₹249

Tata Steel: ખરીદો, લક્ષ્યાંક - ₹132, સ્ટૉપલૉસ - ₹123

બધા સમાચાર

+ વધુુ વાંચો