Get App

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 21, 2023 પર 9:34 AM
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજરTrading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર
જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા રાહુલ શાહ અને રૂચિત જૈનની પસંદગીના સ્ટૉક્સ

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

મોતીલાલ ઓસવાલના રાહુલ શાહની પસંદગીના સ્ટૉક્સ

Trent: ખરીદો, લક્ષ્યાંક - ₹1480, સ્ટૉપલૉસ - ₹1370

Axis Bank: ખરીદો, લક્ષ્યાંક - ₹902, સ્ટૉપલૉસ - ₹858

બધા સમાચાર

+ વધુુ વાંચો