Get App

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 29, 2025 પર 10:51 AM
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજરTrading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર
જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા અમિત ભુપતાની અને કિરણ જાનીની પસંદગીના સ્ટૉક્સ

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીના સ્ટૉક્સ

Canara Bank: ખરીદો, લક્ષ્યાંક - ₹130, સ્ટૉપલૉસ - ₹113

Larsen: ખરીદો, લક્ષ્યાંક - ₹3960-4000, સ્ટૉપલૉસ - ₹3660

બધા સમાચાર

+ વધુુ વાંચો