Get App

ASSEMBLY ELECTIONS 2023: પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર, મિઝોરમમાં 7 નવેમ્બર મતદાન થશે, 3 ડિસેમ્બરે તમામ રાજ્યોની મત ગણતરી

ASSEMBLY ELECTIONS 2023: ભારતીય ચૂંટણી પંચે પાંચ રાજ્યોનો ચૂંટણ કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં ચૂંટણી યોજાશે. આ દરેક વિધાનસભાઓનો કાર્યકાળ ડિસેમ્બર 2023થી લઇને જાન્યુઆરી 2024 સુધીમાં સમાપ્ત થઈ રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 09, 2023 પર 12:52 PM
ASSEMBLY ELECTIONS 2023: પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર, મિઝોરમમાં 7 નવેમ્બર મતદાન થશે, 3 ડિસેમ્બરે તમામ રાજ્યોની મત ગણતરીASSEMBLY ELECTIONS 2023: પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર, મિઝોરમમાં 7 નવેમ્બર મતદાન થશે, 3 ડિસેમ્બરે તમામ રાજ્યોની મત ગણતરી
ASSEMBLY ELECTIONS 2023: ભારતીય ચૂંટણી પંચે પાંચ રાજ્યોનો ચૂંટણ કાર્યક્રમ જાહેર કર્યો છે.

ASSEMBLY ELECTIONS IN 5 STATES: રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, અને મિઝોરમ માટે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે બપોરે પ્રેસ કોન્ફરન્સમાં 12 વાગ્યે મીડિયાને સંબોધન કરવાનું શરૂ કર્યું હતું.

કયા રાજ્યમાં ક્યારે યોજાશે ચૂંટણી?

  • મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન થશે
  • છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન
  • મધ્યપ્રદેશમાં 7 નવેમ્બરે ચૂંટણી મતદાન
  • બધા સમાચાર

    + વધુુ વાંચો