બોડકદેવ અમદાવાદનો પૉશ એરિયા છે. SG હાઇવે નજીક છે. રાજપથ ક્લબ આ વિસ્તારમાં છે. પહોળા રોડ રસ્તાનો લાભ છે. બોડકદેવની ક્નેક્ટિવટી ખૂબ સારી છે. બોડકદેવનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે. ટ્રુવેલ્યુ અમદાવાદનાં જાણીતા ડેવલપર છે. ગ્રુપનાં અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે. તમામ પ્રોજેક્ટ વાસ્તુ મુજબ છે. 4 અને 5 BHKનાં લક્ઝરી ફ્લેટ છે. ઇસ્ટ એબનીની મુલાકાત છે. ઇસ્ટ એબનીનો 5BHKનો સેમ્પલ ફ્લેટ છે. 4BHKમાં 3600 SqFtનો કાર્પેટ એરિયા છે.

