Get App

પ્રોપર્ટી બજાર: સોહમ ગ્રુપનાં સેમ્પલ હાઉસની મુલાકાત

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પ્રખ્યાત. મોટેરા અમદાવાદનો વિકસિત વિસ્તાર છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 24, 2018 પર 4:02 PM
પ્રોપર્ટી બજાર: સોહમ ગ્રુપનાં સેમ્પલ હાઉસની મુલાકાતપ્રોપર્ટી બજાર: સોહમ ગ્રુપનાં સેમ્પલ હાઉસની મુલાકાત

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પ્રખ્યાત. મોટેરા અમદાવાદનો વિકસિત વિસ્તાર છે. ગાંધીનગર નજીક છે. રીંગ રોડ નજીક છે. વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ છે. ગિફ્ટ સિટી નજીક છે. વિવિધ સ્કુલ નજીક છે. વિવિધ હોસ્પિટલ નજીક છે.

સોહમ ગ્રુપ અમદાવાદનાં જુના ડેવલપર છે. 1986થી ગ્રુપ કાર્યરત છે. 40 જેટલા સફળ પ્રોજેક્ટ છે. દેવ નામથી ઘણા પ્રોજેક્ટ છે. મોટરામાં દેવ વિહાનની મુલાકાત છે.

14 માળનાં બે ટાવર છે. 1226 થી 1365 SqFtનાં વિકલ્પો છે. વિડીયો ડોર કોલની સુવિધા છે. CCTVની સુવિધા છે. 1365 SqFtમાં 3BHK સેમ્પલ ફ્લેટ છે. દેવ વિહાનનાં સેમ્પલ ફ્લેટની મુલાકાત છે.

વેસ્ટીબ્યુલ એરિયા અલગ કરી શકાય. 21 X 11 SqFtનો ડ્રોઇંગરૂમ છે. 22 X 11.6 SqFtનો ડાઇનિંગ-લિવિંગ એરિયા છે. 15.6 X 3.6 Sqftની બાલ્કનિ છે. 9 X 11.3 SqFtનું કિચન છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય. 6.6 X 5.6 SqFtનો વૉશએરિયા છે. 5.6 X 4.6 SqFtનો સ્ટોરરૂમ છે.

15 X 11 SqFtનો બૅડરૂમ છે. 8 X 5.6 SqFtનો વૉશરૂમ છે. 11.3 X 12.9 SqFtનો બૅડરૂમ છે. 8 X 5 SqFtનો વૉશરૂમ છે. 10.9 X 12.3 SqFtનો બૅડરૂમ છે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય.

સોહમ ગ્રુપનાં એમડી સાથે વિપુલભાઇ સાથે ચર્ચા

મોટરાની કનેક્ટિવિટી સારી છે. સોશિયલ ઇન્ફ્રા પણ વધી રહ્યું છે. મેટ્રો, બીઆરટીએસની સુવિધા મળશે. રૂપિયા 63 લાખ અન 45 હાજરથી કિંમત શરૂ. રૂપિયા 80 લાખ સુધીની કિંમત છે. 40% બુકિંગ થઇ ચુક્યુ છે. જાન્યુઆરી 2019 પછી પઝેશન અપાશે. રેરા રજીસ્ટર પ્રોજેક્ટ છે. મિનિ ક્લબની સુવિધા છે. સ્કાય વોકની સુવિધા છે. સ્કાય ક્રિકેટ બોક્સની સુવિધા છે.

ટેરેસ પર સુવિધાઓ અપાશે. યોગા ડેકની સુવિધા છે. પાર્ટી કિચન ટેરેસ પર અપાશે. બેઝમેન્ટનો ઉપયોગ પાર્કિંગ માટે થશે. જીમ અને ઇનડોર ગેમ્સની સુવિધા છે. દરેક ફ્લેટને એક કાર પાર્કિંગ અપાશે. મલ્ટીપલ ડીટીએચ કનેક્શન અપાશે. મદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે. પ્રહલાદ નગરમાં પ્રોજેક્ટ છે. સાબરમતીમાં એક પ્રોજેક્ટ છે. વૈષ્ણવદેવી અને ચાંદખેડામાં નવો પ્રોજેક્ટ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો