પ્રોપર્ટીગુરૂમાં આજે ઘણા બધા સવાલો આવ્યા છે અને સવાલોના જવાબ મેળવું પણ જરૂરી હોય છે. કારણ કે ઘર લેવુ, ક્યા લેવુ, કઇ રીતે લેવુ આ એક સવાલનો ઉકેલ મળી જાય તો ફાઇનાન્સ તો એડજસ્ટ થઇ જાય છે. અને આ સવાલોનો ઉકેલ મેળવા આજે આપણી સાથે જોડાયા છે જાએલએલ ઇન્ડિયાનાં આસિસટન્ટ વાઇસ પ્રેસિડન્ટ જીગર મોતા.

