dhavalpvyas.comના ધવલ વ્યાસનું કહેવું છે કે નિફ્ટીમાં સેલિંગ પ્રેસર જોવા મળ્યું હતું. નિફ્ટીમાં 17630ના લેવલ પર ક્લોઝિગ જોવા મળશે. બે દિવસ પહેલા નિફ્ટમાં ગેપ ડાઉન જોવા મળ્યું હતું. જ્યારે નિફ્ટી 17865ના લેવલમાં ગેપ ફિલ કરવા જશે. નિફ્ટીમાં 0.75થી 1 ટકાની તેજી જોવા મળી હતી. હાલમાં ઉતાર-ચઢાવ જોવા મળે તો પણ મજબૂતી પર ફોકસ કરવુ જોઈએ. એશિયન માર્કેટ કરતા નિફ્ટીમાં સારી મજબૂતી જોવા મળી રહી છે.