એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહનું કહેવું છે કે માર્કેટમાં સાર્પ કરેક્શન જોવા મળ્યું છે. નિફ્ટીમાં 18400થી કરેક્ટ થઈને ઓલમોસ્ટ 16800 પર આવી ગયો હતો. હાલમાં બુલિશ મૂવમેન્ટર્મ ચાલુ રહેશે. નિફ્ટીમાં 17000-16800 એક સારો સપોર્ટ છે. નિફ્ટીમાં 17000ના સ્ટૉપલોસ થી ખરીદી કરી શકો છો. ઉપરમાં 17400-17500ના લેવલ આવી શકે છે. નિફ્ટીમાં સારી તક બની રહી છે. આ મહિનામાં ઘણા બધા પરિણામો આવાના છે. તેના પર માર્કેટ રિએક્ટ કરશે.