5Paisaના રૂચિત જૈનનું કહેવું છે કે માર્કેટનું ટ્રેન્ડ હજી પણ નિગેટીવ છે. ડૉલર ઈન્ડેક્સ વધી રહ્યું છે. નિફ્ટીમાં 18100-16800ના લેવલનું કરેક્શન શૉર્ટ ટર્મમાં જોવા મળ્યું છે. શૉર્ટ ટર્મમાં ઓવર સોલ્ડ ઝોન સમયમાં ગયા છે. ઓવર સોલ્ડ ઝોનમાં જવાથી એક પુલ બેક મૂવની શક્તા વધી ગઈ છે.