ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારનું કહેવું છે કે આજના બોટમમાં જેમણે પોઝિશન લોન્ગ કરી છે. તેને આગળ વધારવા માટે સારા હાઈ આપણા દિવસમાં બનતા જોવા મળી રહ્યો છે. આજે નિફ્ટીનો હાઈ 17844નો છે, આજે ક્લોઝિંગ 17844ના ઉપર સુધી જઈ શકે છે. નિફ્ટીમાં સારી તક બની રહી છે, નિફ્ટીમાં ખરીદીની સલાહ બની રહી છે. જો નિફ્ટી ફરીથી 17790ના લેવલ બતાવે તો ખરીદીની સલાહ બની રહી છે.