Finversifyના ધ્વનિ પટેલનું કહેવું છે કે નિફ્ટીએ દિવસમાં ગેપ ડાઉન ઓપનિંગ કરી છે. નિફ્ટીમાં 17450ની ઉપર અપટેક મળે છે. ત્યા બુલિશ તરફનો અપમૂવ જોવા મળે છે. આજના દિવસ માટે 17310ના ઉપર મૂવ થયા છે. હાલમાં અહીં બુલિશ મૂવમેન્ટ ધરાવે છે, પરંતુ વધારે મૂવમેન્ટર્મ 17310 ઉપર જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં સારી મજબૂતી બતાવી રહી છે. બેન્ક નિફ્ટીમાં પણ પીએસયૂ અને પબ્લિક સેક્ટર બેન્કથી બન્નેમાં સારો વધારો જોવા મળી રહ્યો છે.