મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહનું કહેવું છે કે છેલ્લા 2-3 દિવસમાં નિફ્ટીએ મૂવમેન્ટર્મ આપ્યું હતું તેમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. 17000ના લેવલ બ્રેક કરીને નીચે સસ્ટેન થયું હતું. આજના દિવસે માર્કેટે શૉર્ડ કવરિંગ નીચેના લેવલથી બતાવી રહ્યું છે. એફઆઈઆઈનું નેટ પોઝિશન જે હતું તે 87 ટકા ઇન્ડેક્સ પર શૉર્ટ પોઝિશન હતી આજે માર્કેટ ઉપરની તરફ જોવા મળી રહ્યું છે.