એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહનું કહેવું છે કે શુક્રવારના શેસનમાં 17300-17350ના લેવલ પર સેલ્ગિ પ્રેશર જોવા મળ્યો હતો. હાલના આંકડા પણ જોશો તો તેની સરખામણી નહીં કરી શકો. હજી પણ સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં પોઝિટિવ ટ્રેન્ડ બની રહ્યું છે. નિફ્ટીમાં નીચેમાં 16950 આનો સ્ટૉપલોસ બની જાય છે. જો તેની નીચે માર્કેટ જાય તો 200 DMAને પણ પાર કરી નાખશો.