માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે માર્કેટમાં આજે ગેપ ડાઉનિંગ છે. આજે સેન્ટિમેન્ટ છે કે થોડી વિકનેસ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. લાંબા ગાળા માટે થોડું જોવાનું રહેશે. નિફ્ટીમાં 16900ની આસપાસ સારો સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. ઈન્ટ્રા ડેમાં સારુ ગેપ ડાઉન થઈ ગયું છે.વિકલી ઓપનિંગ પણ ગેપ ડાઉન સાથે છે.

