Get App

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 30, 2022 પર 12:26 PM
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજરTrading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

SBI સિક્યોરિટીઝના સુદીપ શાહની પસંદગીના શેર્સ

Sun Pharma: ખરીદો, લક્ષ્ય - ₹1090, સ્ટૉપલૉસ - ₹1010

ITC: ખરીદો, લક્ષ્ય - ₹353-356, સ્ટૉપલૉસ - ₹333

નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીના શેર્સ

HDFC AMC: ખરીદો, લક્ષ્ય - ₹2230-2240, સ્ટૉપલૉસ - ₹2150

જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના શેર્સ

Philip Carbon: ખરીદો, લક્ષ્ય - ₹155, સ્ટૉપલૉસ - ₹130

MCX India: ખરીદો, લક્ષ્ય - ₹1620, સ્ટૉપલૉસ - ₹1544

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

બધા સમાચાર

+ વધુુ વાંચો