ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે ગયા સપ્તાહ માર્કેટમાં ખૂબ સારી તેજી જોવા મળી હતી. માર્કેટ આવા ઝોન પર રહે છે કે જ્યા માર્કેટમાં હમેશા તેજી રહી છે. માર્કેટમાં સારી ખરીદીની તક પણ બની રહી છે. ઑટો સેક્ટર જેણે 6-7 વર્ષ સુધી કઈ પણ ન કર્યું હતું. આજે જોઈએ તો નિફ્ટીએ ઑલ ટાઈમ હાઈ પર જોવા મળી રહ્યો છે.