Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Nov 15, 2022 પર 3:37 PM
Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેરStocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Mindtree -

માઈન્ડટ્રી-L&T ઈન્ફોટેકના મર્જરની પ્રક્રિયા પૂરી. નવી કંપનીનું નામ LTIMindtree રહેશે. માર્કેટ કેપ હિસાબે દેશની પાંચમી મોટી IT કંપની બની. માઈન્ડટ્રીના 100 શેર્સ પર LTIના 73 શેર્સ મળશે. શેર ઈશ્યૂ કરવાની રેકૉર્ડ ડેટ 24 નવેમ્બર નક્કી કરી છે. LTI માઈન્ડટ્રી વિશે કહ્યુ કે 30 થી વધુ દેશોમાં 90 હજારથી વધુ કર્મચારીઓ છે. દેબાશીષ ચેટર્જી નવી કંપનીના CEO હશે. વિનીત તેરેદેસાઈની CFO તરીકે નિમણૂક કરી. LTIMindtree ની વાર્ષિક આવક $5 Bn રહેશે. કંપનીના 750 થી વધુ ગ્લોબલ ગ્રાહકો છે.

ONGC -

Net realizations 33% વધ્યા. ક્રૂડ ઉત્પાદન 2% ઘટીને 94.96/bbl રહ્યું. ગેસ ઉત્પાદન 2% ઘટીને 5.352bcm રહ્યું.

Apollo Tyres -

નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં અપોલો ટાયર્સનો નફો 11.9 ટકા વધીને 194.4 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં અપોલો ટાયર્સનો નફો 173.8 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં અપોલો ટાયર્સની આવક 17.3 ટકા વધીને 5,956 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં અપોલો ટાયર્સની આવક 5,077 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં અપોલો ટાયર્સના એબિટડા 638 કરોડ રૂપિયાથી વધીને 712 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં અપોલો ટાયર્સના એબિટડા માર્જિન 12.6 ટકાથી ઘટીને 12 ટકા રહ્યા છે.

Biocon -

નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં બાયોકૉનનો નફો 48.8 ટકા ઘટીને 81.9 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં બાયોકૉનનો નફો 159.7 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં બાયોકૉનની આવક 26.4 ટકા વધીને 2320 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં બાયોકૉનની આવક 1840.4 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં બાયોકૉનના એબિટડા 445.8 કરોડ રૂપિયાથી વધીને 471 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં બાયોકૉનના એબિટડા માર્જિન 24.2 ટકાથી ઘટીને 20.3 ટકા રહ્યા છે.

Aarti Ind -

નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં આરતી ઈન્ડસ્ટ્રીઝનો નફો 17 ટકા ઘટીને 124.5 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં આરતી ઈન્ડસ્ટ્રીઝનો નફો 150 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં આરતી ઈન્ડસ્ટ્રીઝની આવક 34.2 ટકા વધીને 1685 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં આરતી ઈન્ડસ્ટ્રીઝની આવક 1255.9 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં આરતી ઈન્ડસ્ટ્રીઝના એબિટડા 254.9 કરોડ રૂપિયાથી વધીને 267 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં આરતી ઈન્ડસ્ટ્રીઝના એબિટડા માર્જિન 20.3 ટકાથી ઘટીને 15.9 ટકા રહ્યા છે.

NMDC -

નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં એનએમડીસીનો નફો 62.1 ટકા ઘટીને 885.7 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં એનએમડીસીનો નફો 2,339.6 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં એનએમડીસીની આવક 51 ટકા ઘટીને 3328.5 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં એનએમડીસીની આવક 6,793.5 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં એનએમડીસીના એબિટડા 3,112.5 કરોડ રૂપિયાથી ઘટીને 851.2 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં એનએમડીસીના એબિટડા માર્જિન 45.8 ટકાથી ઘટીને 25.6 ટકા રહ્યા છે.

Balkrishna Ind -

નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝનો નફો 2.2 ટકા ઘટીને 382.3 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝનો નફો 391 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝની આવક 28.2 ટકા વધીને 2,657.5 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝની આવક 2,072.2 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝના એબિટડા 537.8 કરોડ રૂપિયાથી ઘટીને 426.2 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝના એબિટડા માર્જિન 25.9 ટકાથી ઘટીને 16 ટકા રહ્યા છે.

Dilip Buildcon -

નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં દિલિપ બિલ્ડકૉનનો નફો 13 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં દિલિપ બિલ્ડકૉનને 446 કરોડ રૂપિયાની ખોટ રહી હતી.

નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં દિલિપ બિલ્ડકૉનની આવક 17 ટકા વધીને 2,595.8 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં દિલિપ બિલ્ડકૉનની આવક 2,219 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં દિલિપ બિલ્ડકૉનના એબિટડા 52.5 કરોડ રૂપિયાથી વધીને 351.9 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં દિલિપ બિલ્ડકૉનના એબિટડા માર્જિન 2.4 ટકાથી વધીને 13.6 ટકા રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો