Chardham registration: ચારધામ યાત્રાને લઈને દેશભરના શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રજીસ્ટ્રેશન શરૂ થયાના 11 દિવસમાં 15 લાખ 12 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન માટે રજીસ્ટ્રેશન કરાવી છે, GMVN માટે 8 કરોડ રૂપિયાથી વધુનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે.