Earthquake : વર્ષ 2023માં ભારતની ધરતી બમણી ધ્રૂજી. તેનું મુખ્ય કારણ પશ્ચિમ નેપાળમાં અલ્મોરા ફોલ્ટની સક્રિયતા હોવાનું કહેવાય છે. આ ફોલ્ટ પર ત્રણ સૌથી મજબૂત આંચકા આવ્યા હતા. 24 જાન્યુઆરી 2023ના રોજ 5.8ની તીવ્રતાનો પહેલો ભૂકંપ, 3 ઓક્ટોબર 2023ના રોજ 6.2ની તીવ્રતાનો બીજો ભૂકંપ અને 3 નવેમ્બર 2023ના રોજ 6.4ની તીવ્રતાનો ત્રીજો ભૂકંપ.