How to increase subscribers on youtube: યુટ્યુબની પોપ્યુલરતા કોઈનાથી છુપી નથી. આ સમયગાળા દરમિયાન, ઘણા લોકો યુટ્યુબર બનીને પ્રખ્યાત થવાની સાથે-સાથે સારી કમાણી પણ કરી રહ્યા છે. જો તમે પણ YouTube એકાઉન્ટ ચલાવો છો અથવા તમારું પોતાનું યુટ્યુબ એકાઉન્ટ બનાવવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે કેવી રીતે ઝડપથી ફોલોઅર્સ વધારી શકો છો અને કમાણી કરી શકો છો.