કોરોના મહામારી બાદ હવે વેલી ફીવર નામની બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. કેલિફોર્નિયામાં પાંચ લોકોમાં વેલી ફીવરના કેસ નોંધાયા છે. જોકે, સદનસીબે ભારતમાં અત્યાર સુધી આવું કંઈ નોંધાયું નથી. ચાલો આપણે વેલી ફીવર વિશે વિગતવાર જાણીએ. તેના કારણો, લક્ષણો અને નિવારક પગલાં શું છે?