side of effects of minerals: સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ખોરાકનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે, પરંતુ કોઈપણ એક પોષક તત્વનો વધુ પડતો ઉપયોગ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. વાસ્તવમાં, કોઈપણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે, આ પોષક તત્વો પર પણ લાગુ પડે છે. વિટામિન્સ હોય કે મિનરલ્સ... જરૂરિયાત કરતાં વધુ પોષક તત્વોની હાજરી શરીર પર નકારાત્મક અસર કરે છે.