Gujarat rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો, સંખેડામાં 4.02 ઈંચ અને અમદાવાદમાં 1.02 ઈંચ વરસાદ. ઉત્તર ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદની આગાહી. જાણો લેટેસ્ટ વરસાદ અપડેટ.