જાપાનમાં શોધાયેલા QR કોડની ભારતમાં કેવી રીતે ક્રાંતિ આવી? UPI સાથે તેની ભાગીદારીથી લઈને કબરથી કરિયાણા સુધીની સફર વિશે વિસ્તૃત જાણકારી માટે વાંચો વિગતો