Bedroom Jihadi: જમ્મુ-કાશ્મીરમાં ‘બેડરૂમ જિહાદી’ સુરક્ષા એજન્સીઓ માટે નવી ચૂનોતી બન્યા છે. સોશિયલ મીડિયા દ્વારા ફેક ન્યૂઝ અને ઉશ્કેરણીજનક કન્ટેન્ટ ફેલાવી આતંક મચાવતા આ જિહાદીઓ વિશે જાણો