Pakistani on Chandrayaan: ભારતના ચંદ્રયાન 3ની સફળતા બાદ પડોશી દેશ પાકિસ્તાનના લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી છે. એક પાકિસ્તાની વ્યક્તિએ ચંદ્રયાનની સફળતા પર પાકિસ્તાનની રાજકીય અને આર્થિક વ્યવસ્થા પર કટાક્ષ કર્યો. જ્યારે વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તે ભારતના ચંદ્ર મિશન પર શું કહેવા માંગે છે, તો તેણે કહ્યું – વો તો પૈસે લગા કે ગયા હૈ ના, હમ તો પહેલે સે ચાંદ પર હૈ.

