હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને 156 લાઇટ વેઇટ લડાયક હેલિકોપ્ટર (LCH) બનાવવાનો મોટો ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેક્ટમાં HAL પ્રાઇવેટ કંપનીઓને 25,000 કરોડ રૂપિયાનું કામ સોંપશે, જેનાથી દેશના રક્ષા ઉદ્યોગને મોટો બૂસ્ટ મળશે. આ ખબરથી રક્ષા ક્ષેત્રમાં હલચલ મચી ગઈ છે.

