Donald Trump on Gaza Peace: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા સંઘર્ષ, રશિયા સાથેના તણાવ અને ભારત-પાકિસ્તાન વિવાદ પર મોટા નિવેદનો આપ્યા, જેણે વૈશ્વિક ધ્યાન ખેંચ્યું. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેમને નોબેલ શાંતિ પુરસ્કારની ઈચ્છા નથી, પરંતુ તેમનું લક્ષ્ય ગાઝામાં સ્થાયી શાંતિ સ્થાપવાનું છે.