Get App

Credit Card Benefits: તમે ક્રેડિટ કાર્ડ રાખો છો પણ તમને ખ્યાલ છે તેના આ 10 સિક્રેટ ફિચર્સ, જાણો અને ઉઠાવો ફાયદો

Credit Card Benefits: આપની પાસે ક્રેડિટ કાર્ડ છે, તો તેના હિડન ફિચર્સ બેનિફિટ જાણવાનો સમય આવી ગયો છે. આજે અમે આપને ક્રેડિટ કાર્ડના એવા 10 હિડન બેનિફિટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

MoneyControl Newsઅપડેટેડ Mar 06, 2025 પર 12:08 PM
Credit Card Benefits: તમે ક્રેડિટ કાર્ડ રાખો છો પણ તમને ખ્યાલ છે તેના આ 10 સિક્રેટ ફિચર્સ, જાણો અને ઉઠાવો ફાયદોCredit Card Benefits: તમે ક્રેડિટ કાર્ડ રાખો છો પણ તમને ખ્યાલ છે તેના આ 10 સિક્રેટ ફિચર્સ, જાણો અને ઉઠાવો ફાયદો
ઘણા એવા ફિચર્સ છે જેનો કાર્ડહોલ્ડર્સ ઉપયોગ નથી કરતા અથવા તેમને એ વિશે માહિતી હોતી નથી.

Credit Card Benefits: દેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. લોકો નાના-મોટા તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે તેનો ઉપયોગ કરે છે. મોટાભાગના લોકો માત્ર કેશબેક, રિવોર્ડ પોઈન્ટ્સ અને EMI ઓપ્શન પર ધ્યાન આપે છે. પરંતુ ઘણા એવા ફિચર્સ છે જેનો કાર્ડહોલ્ડર્સ ઉપયોગ નથી કરતા અથવા તેમને એ વિશે માહિતી હોતી નથી. જો આપની પાસે ક્રેડિટ કાર્ડ છે, તો તેના હિડન બેનિફિટ્સને જાણવાનો સમય આવી ગયો છે. આજે અમે તમને ક્રેડિટ કાર્ડના એવા 10 હિડન બેનિફિટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

રિવોર્ડ પોઈન્ટ્સની એક્સપાયરી

જ્યારે તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કોઈ ટ્રાન્ઝેક્શન કરો છો, ત્યારે તમને પોઈન્ટ્સ મળે છે. તમે આ પોઈન્ટ્સનો ઉપયોગ વાઉચર, ફ્લાઇટ ટિકિટ અથવા શોપિંગ પર છૂટ માટે કરી શકો છો. જો કે, ઘણા ક્રેડિટ કાર્ડ યુઝર્સ તેમના પોઈન્ટ્સને એક્સપાયર થવા દેતા હોય છે.

ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કંટ્રોલ

આપને તમારા ક્રેડિટ કાર્ડ પર ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનને અનેબલ અથવા ડિસેબલ કરવાની સુવિધા મળે છે. આ ઓનલાઇન બેન્કિંગ, મોબાઇલ એપ અથવા કસ્ટમર સર્વિસ દ્વારા કરી શકાય છે. આ છેતરપિંડીને રોકવા માટે એક સારો ફીચર છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો