HDFC Gold ETF: ભારતમાં સોના પ્રત્યે લોકોનો લગાવ અને આકર્ષણ સદીઓ જૂનું છે. પરંતુ આજના આધુનિક અને ડિજિટલ યુગમાં લોકો ઘરમાં સોનું સાચવી રાખવાને બદલે ગોલ્ડ ઈટીએફ (Gold ETF)માં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જો તમે પણ સ્માર્ટ રોકાણકાર છો અને તમે દેશની અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાંથી એક એવી HDFC Mutual Fundના ગોલ્ડ ઈટીએફમાં પૈસા લગાવ્યા છે, તો તમારે આ સમાચાર ખૂબ જ ધ્યાનથી વાંચવા જોઈએ.

