Get App

દેશની સૌથી મોટી બેંક SBIના કસ્ટમરને લાગ્યો ઝટકો, ઘર અને કાર લોનની EMI વધશે

SBIના કસ્ટમર્સને આંચકો લાગ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 15 માર્ચ, 2023ના રોજ તેની તમામ પ્રકારની લોન મોંઘી કરી દીધી છે. વાસ્તવમાં, બેંકે લોન સાથે જોડાયેલા તેના બેઝ રેટ અને બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR)માં વધારો કર્યો છે. આમ કરવાથી દર મહિને SBI કસ્ટમર્સની હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનની EMI જલ્દી જ વધી જશે.

MoneyControl Newsઅપડેટેડ Mar 16, 2023 પર 5:26 PM
દેશની સૌથી મોટી બેંક SBIના કસ્ટમરને લાગ્યો ઝટકો, ઘર અને કાર લોનની EMI વધશેદેશની સૌથી મોટી બેંક SBIના કસ્ટમરને લાગ્યો ઝટકો, ઘર અને કાર લોનની EMI વધશે

SBIના કસ્ટમર્સને આંચકો લાગ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 15 માર્ચ, 2023ના રોજ તેની તમામ પ્રકારની લોન મોંઘી કરી દીધી છે. વાસ્તવમાં, બેંકે લોન સાથે જોડાયેલા તેના બેઝ રેટ અને બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR)માં વધારો કર્યો છે. બેંકના આમ કરવાથી SBI કસ્ટમર્સની હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન માટે દર મહિનાની EMI જલ્દી જ વધી જશે. SBI બેઝ રેટ 9.40% થી વધારીને 10.10% કરવામાં આવ્યો છે. જેમાં 0.70 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

SBI BPLR

SBI બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ 14.15% થી વધારીને 14.85% કરવામાં આવ્યો છે. SBI એ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રાતોરાત MCLR દર 7.90% છે, જ્યારે એક મહિના માટે તે 8.10% છે. ત્રણ મહિનાનો MCLR 8.10% છે. છ મહિના માટે MCLR 8.40% અને એક વર્ષ માટે 8.50% છે. બે વર્ષ અને ત્રણ વર્ષની મુદત માટે MCLR અનુક્રમે 8.60% અને 8.70% છે.

BPLR શું છે?

બધા સમાચાર

+ વધુુ વાંચો