દરેક માતા-પિતા પોતાની દીકરીના સારા શિક્ષણ અને તેના લગ્ન માટે આર્થિક સુરક્ષાનું સપનું જુએ છે. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSA)એ દીકરીઓના સારા ભવિષ્ય માટે રચાયેલ એક સરકારી યોજના છે. આ યોજના માત્ર વાર્ષિક 8.2%નો આકર્ષક વ્યાજ દર જ નહીં પરંતુ ટેક્સ મુક્તિ જેવા મેઇન બેનિફિટ પણ પ્રોવાઇડ કરે છે. આ યોજના દરેક માતા-પિતા માટે આશાનું કિરણ સાબિત થઈ રહી છે.