Credit Card Loan Interest Rate: નિષ્ણાંતોનું કહેવું છે કે આવી લોન લેવી એટલે નાણાકીય સમસ્યાઓને આમંત્રણ આપવું. ઊંચા વ્યાજ દરને કારણે યુવાનો કરજના બોજમાં ફસાઈ રહ્યા છે, જેનો પ્રભાવ તેમના લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો પર પડે છે.
અપડેટેડ Aug 06, 2025 પર 06:25