No UPI Day: દેશભરના મોબાઈલ વિક્રેતાઓ 2 ઓક્ટોબરે ‘No UPI Day' મનાવશે. UPI પર લાગનારા 0.4% MDR ચાર્જના વિરોધમાં દુકાનદારો QR કોડ કાળા કપડાથી ઢાંકશે. જાણો સંપૂર્ણ વિગત.